હળવદમાં થયેલ બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ
વધુ જુઓ
ટંકારાના કલ્યાણપર ગામના નીવાસી સાવનભાઈ સવસાણીનુ દુઃખદ અવસાન
ટંકારા: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામન નીવાસી સાવન સુરેશભાઈ સવસાણીનુ (ઉ.વ.૨૦) તા. ૧૯-૧૦-૨૦૨૪ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગતનુ બેસણું તા. ૨૧-૧૦-૨૦૨૪ ને સોમવારના રોજ ટંકારાના કલ્યાણપર ગામ ખાતે કડવા પાટીદાર સમાજવાડી ખાતે રાખેલ છે.
...
મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી તથા મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અંગે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિ તથા મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગત સીઝન દરમિયાન મેલેરિયા તથા સીઝનલ બીમારીઓની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ નગરપાલીકા વિસ્તારમાં ટી.સી.એલ.પાઉડર, જંતુ નાશક દવાઓ, મેલેરીયલ ઓઇલ, ફીનાઇલ,...
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ
મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ; જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી
મોરબી: મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યુવા મહિલા કલ્યાણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા ૨૩ વર્ષની સુશાસનની...