મોરબીમાં તા. 24 ઓક્ટોબરના સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવાનો રહેશે
વધુ જુઓ
મોરબી ઓટોમોબાઇલ એસો. દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસ ગરબા યોજાયા
મોરબી: મોરબી ઓટો મોબાઇલ એસોસિએશન દ્વારા છેલ્લા આઠ વર્ષથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોરબી ઓટોમોબાઇલ પરિવાર દ્વારા શરદપૂર્ણિમાના દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુવન ગ્રીન ખાતે યોજાયેલા આ ગરબામાં ખેલૈયાઓને સ્પોર્ટ્સ સિલ્વર મેટરી તથા...
માળીયા (મી)ના વીહ વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા (મી): માળીયા મીંયાણા તાલુકાની સીમમા વીહ વિસ્તારમાંથી એક ઇસમને દેશી બનાવટની જામગરી (હથિયાર) સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મીંયાણા તાલુકાના વિહ વિસ્તારમાં આવેલ જલાઉદીન હારૂનભાઈ કાજેડીયાના ખેતરના શેઢે બાવળની કાંટમા આરોપી તૈયબ જલાઉદીન વાળો પોતાના ખેતરના શેઢે બાવળની...
મોરબી: CNG રીક્ષામાં જોખમી રીતે રેસ કરતા ચાલકને શોધી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
મોરબી: મોરબી રાજોકટ હાઇવે પર શનાળા ગામ પાસે રોડ ઉપર CNG રીક્ષા જોખમી રીતે રેસ કરતા ચાલકને શોધી કાઢી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હોય તે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર CNG રીક્ષા રેસ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક...