મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
વધુ જુઓ
મોરબીના નજરબાગ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબી: મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા અકસ્માતે વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આંબાભાઇ મુળજીભાઇ કોરડીયા વાળા નઝરબાગ રેલ્વે સ્ટેશન રેલ્વે કી.મી નંબર ૨૪/૧૬/૧૭ ના રેલ્વે ટ્રેક પર વાંકાનેર થી મોરબી તરફ આવતી ડેમુ ટ્રેનની હડફેટે અકસ્માતે આવી જતા કપાઇ જતા આંબાભાઈ...
મોરબીના કાલિકાનગરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી 25 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના કાલિકાનગર ગામની સીમમાં લખધીરપુર રોડ કાલિકાનગર રોડ પર આવેલ ન્યુ કેવલ સ્ટોન ભરડીયા તથા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ...
માળિયા ત્રણ રસ્તા પાસે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
માળિયા (મી): યુવકને આરોપી સાથે ઘરે આવવા બાબતે અગાઉ ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી માળિયા ત્રણ રસ્તા પાસે યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા વિશાલ હોટલ પાછળ રહેતા સુલ્તાનભાઇ ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયા (ઉ.વ.૩૨) એ આરોપી...