મોરબીની સબ જેલમાં બંદીવાન ભાઈઓ-બહેનો માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો
વધુ જુઓ
મોરબીમાં જિલ્લાના વિવિધ ગામડાઓના સરપંચ તલાટીઓને સ્વચ્છતા વિશે તાલીમબદ્ધ કરાયા
ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ બનાવવા માટે ગામડાઓના લોકોમાં જાગૃતિ આવે અને સરપંચ તલાટી મંત્રી સહિત ગામ લોકો પણ સ્વચ્છતામાં જનભાગીદારી નોંધાવે તે માટે મોરબીમાં ટંકારા વાકાનેર અને માળિયા તાલુકાના ગામડાઓના સરપંચ અને તલાટી મંત્રીઓને ગત ૧૬ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત SIRD, સપીપા અને સ્વચ્છ ભારત...
મોરબી – માળિયા વિધાનસભા કોંગ્રેસના યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ
મોરબી - માળિયા વિસ્તારમાં સતત કાર્યશીલ રહેતા કોંગ્રેસના આગેવાન સંદિપભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ .
મોરબી-માળિયા વિધાનસભા કોંગ્રેસના યુવા પ્રમુખ નીડર બાહોશ કર્મનિષ્ઠ અને લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા કોંગ્રેસના યુવા આગેવાન સંદીપ કાલરીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ દ્વારા ફોન કરી તેમજ રૂબરૂ મુલાકાત કરી...
વાંકાનેરમાં NDPSના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ સાથે મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં...