Sunday, January 12, 2025

મોરબી જડેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદુર્ગા પુજા કાર્યક્રમનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટ રેલવે સ્ટેશન રોડ મોરબી દ્વારા છેલ્લા આઠ વર્ષથી શરદપૂનમ નિમિત્તનો ગોયણી [મહા દુર્ગા પૂજા ] પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શરદપૂનમ ના દિવસે ગોયણી [મહા દુર્ગા પૂજા ] પૂજનનો કાર્યક્રમ તા.- ૨૦/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે 5 થી 8 કલાકે રાખેલ રાખેલ છે. જેમાં ગોયણીઓને પેન અને બુક વિતરણ કરવામાં આવશે તેમજ મોરબી શહેરની તમામ દિકરો આ કાર્યક્રમમાં જોડાય શકે છે્.

ગોયણીના નામ લખવાનું નામો રૂબરૂ મંદિરે અથવા તો આપેલ નંબર ઉપર 17/10/2024 સાંજે આઠ વાગ્યા સુધીમાં લખાવી દેવા ૦થી૧૧ વર્ષની દીકરીઓના નામ ઉંમર અને આપના મોબાઇલ નંબર પૂજારીને લખાવી દેવાના રહેશે અથવા નીચે આપેલ નામ નંબર ઉપર દીકરીનું નામ મોબાઈલ નંબર અને ઉંમર લખી એક કાગળમાં તેનો ફોટો પાડીને whatsapp કરી દેવો કે ચાર દીકરી બે દીકરી જે કાંઈ હોય તે એક જ હોય તો whatsapp ટાઈપ કરીને પણ મોકલી શકો છો રાજેન્દ્રભાઈ ભટ્ટ મો:- 99099 58188, રમેશભાઈ પીઠવા મો :- 99095 60998, યશવંતભાઈ જોશી મો:- 99747 68005 તથા હીતાબેન જોશી 90997 05434 પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર