મોરબી શહેરમાં બેનરો લગાવી ક્રાંતિકારી સેના દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી
મોરબી: ક્રાંતિકારી સેના દ્વારા મોરબી શહેરમાં અલગ – અલગ જગ્યાએ બેનરો લગાવી રતન ટાટાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભારતના ભામાશા એવા રતન ટાટાનુ બે દિવસ પહેલા જ અવસાન થયું છે ત્યારે “ધ લેજન્ડ નેવર ડાય” ના બેનરો મોરબી શહેરમાં વિવિધ જગ્યાએ લગાવી મોરબી ક્રાંતિકારી સેના દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.