Thursday, December 26, 2024

માળીયાના ખાખરેચી ગામે સુપર કેરી વાહનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયાના ખાખરેચી ગામની ફાટક પાસે રોડ ઉપર સુપર કેરી વાહનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એ ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળીયા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયાના ખાખરેચી ગામની ફાટક પાસે રોડ ઉપર આરોપી કલ્પેશભાઇ ઉર્ફે કમલેશ ધોરકડીયા (ઉ.વ.૩૩) રહે. સુરવદર ગામ તા. હળવદવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી સુપર કેરી વાહન રજીસ્ટર નંબર-જીજે-૩૬-વી-૯૪૮૨વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧ કિં રૂ. ૮૮૭૫ તથા બિયર ટીન નંગ -૦૧ કિં રૂ. ૧૦૦ તથા ગાડિની કિં રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧,૫૮,૯૭૫ ના મુદ્દામાલની હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન આરોપી કલ્પેશભાઇ ઉર્ફે કમલેશ ધોરકડીયા (ઉ.વ.૩૩) રહે. સુરવદર ગામ તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર