Saturday, January 11, 2025

નવરાત્રીના તહેવાર દરમિયાન પણ મોરબી ફાયર વિભાગ સજ્જ: ગરબા આયોજકો અને બાઉન્સરને આપી ફાયરની માહિતી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા આજથી પ્રારંભ થતી નવરાત્રીમાં કાંઈપણ અણબનાવ નાં બને તેના ભાગરૂપે ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રીમાં સ્થળ પર 07:00 વાગ્યે જઈને ફાયર ટ્રેનીંગ અને અગ્નિસામક યંત્રનો કંઈ રિતે ઉપયોગ કરવો બંને નવરાત્રીના બોડીગાર્ડ (બાઉન્સર) અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું શું ના કરુંવું તે વિશે પુરતી માહિતી આપવામાં આવી હતી.

તેમજ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ છે પરંતુ જો કોઈ બનાવ બંને તો હાજર રહેલ સિક્યુરિટી ગાર્ડ અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હસે તો ફાયર ટીમ પોતે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે 101 કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવેલ એના સિવાય (ફાયર ઓફિસર) દેવેન્દ્રસિંહ જાડેજા મો : 99790 27520 અને જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન) મો : 97374 03514 ફાયર ટ્રેનિંગ અને ઇમરજન્સી વખતે સંપર્ક કરવા જણાવાયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર