મોરબીના યુવાઓએ No Drugs Campaignમાં 16560 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્યો
વધુ જુઓ
ખુનના ગુનામાં સંડોવાયેલા કાચા કામનો કેદી ફરાર થયેલ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
મોરબી: ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલ ફરાર હોય તેમજ હળવદ કોર્ટ પાસે ફાયરીંગ કરી ખુની હુમલો કરી તે ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / ક્રાઇમ બ્રાન્ચ ટીમે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ...
મોરબી કરણી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરાયા
મોરબી: શહિદ-એ-આઝમ તરીકે જાણીતા અને યુવાઓના પ્રેરણાસ્ત્રોત એવા પ્રખર દેશ શહિદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે ક્ષત્રિય કરણી સેના દ્વારા પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી કરણી સેના ટીમ અને મોરબી જીલ્લા અધ્યક્ષ બલરામ અધ્યક્ષ બલરામસિંહ સેંગર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડતી મોરબી પોલીસ
મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ત્રણ માસથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી આરોપીને જેલ હવાલે કરાયો.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૬(૨),„૩૬૩,૩૭૬(ડી), પોકસો એકટ કલમ ૪.૬.૧૬ વિ.મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સંજયભાઇ રાઘુભાઇ રાણેવાડીયા...