મોરબી કરણી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરાયા
મોરબી: શહિદ-એ-આઝમ તરીકે જાણીતા અને યુવાઓના પ્રેરણાસ્ત્રોત એવા પ્રખર દેશ શહિદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે ક્ષત્રિય કરણી સેના દ્વારા પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી કરણી સેના ટીમ અને મોરબી જીલ્લા અધ્યક્ષ બલરામ અધ્યક્ષ બલરામસિંહ સેંગર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.