Monday, December 23, 2024

મોરબીના રવાપર નદી ગામે કારખાનામાં આગ લાગતાં દાઝી ગયેલ મજુરનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમમાં આવેલ એક્સપર્ટ આર્ટિકલ બોર્ડ નામની લાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં દાઝી ગયેલ પરપ્રાંતીય મજુરોનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ કુલદિપકુમાર રામ ઓતાર મોર્ય રહે.એક્સપર્ટ આર્ટીકલ બોર્ડ કારખાનામા તા.જી. મોરબી મોરબી મુળ. રહે ગાજીપુર ફતેપુર ઉતરપ્રદેશવાળાને એક્સપર્ટ આર્ટીકલ બોર્ડ નામની લાકડાની ફેકટરીમાં કામ કરતાં હતાં તયારે કોઇ કારણસર આગ લાગતાં શરીરે દાઝી જતાં પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલ દાખલ હતાં ત્યારે ચાલુ સારવાર દરમ્યાન કુલદિપકુમાર નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર