હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી રૂ.1.90 લાખના મત્તામાલની ચોરી
વધુ જુઓ
મોરબીના રંગપર ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્મશાન પાછળ તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્મશાન પાછળ તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો અકબરભાઇ કરીમભાઈ સમા (ઉ.વ.૪૭) તથા ઇકબાલભાઈ ગુલામહુસેન માલાણી (ઉ.વ.૪૨)...
મોરબીમાં ફરજમાં રૂકાવટ કરી પાલિકાના કર્મચારીને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના રેલવે સ્ટેશન રેન બસેરા પાસે ભગુભાઈ ભજીયાવાળાની સામે જાહેર રોડ પર પાલિકાના કર્મચારી ડી.ડી.ટી. પાઉડર ભરેલ ગાડી લેવરાવતા હોય ત્યારે બીજા વાહન ઉભા રાખેલ હોય જેમ એક સ્કોર્પિયો કારમાં બેઠેલ બે શખ્સોએ સેનેટરી ઇન્સ્પેકટરને ગાળો આપી મારમારી ફરજમાં રૂકાવટ કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં...
મોરબીના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામા પલટાયો હતો. તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર 38) રહે ધરમપુર (મૃતક) તથા જગદીશભાઈ...