વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન અંગે સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો
વધુ જુઓ
મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે; ૧૫ નવેમ્બર સુધી જાહેરનામું અમલી
મોરબીની સુધારા વાળી શેરી સરદાર રોડ માં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ ઉપરાંત બે બેંક સમાજવાડી સ્કૂલ અને જથ્થાબંધ સામાનના વિક્રેતા આવેલા હોવાથી નાના મોટા વાહનો રોડની બંને બાજુ અવ્યવસ્થિત પાર્કિંગ...
મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેશે
અગાઉ અધિકારીઓની મુલાકાતમાં મળેલા પ્રશ્નોમાંથી ૧૫૦નો હકારાત્મક નિકાલ : અન્ય પર કાર્યવાહી પ્રગતિ હેઠળ
આજે ઉચ્ચ અધિકારીઓ મોરબી જિલ્લાના ૯ ગામડાઓની મુલાકાત લઈ લોકોને મળતી સવલતો અને તેમની સમસ્યાઓની સમીક્ષા કરશે
લોકોની સુખ સુવિધા વધારવા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની નિયમિતતા સુનિશ્ચિત કરવા કલેક્ટર કે.બી. ઝવેરીનો આદેશ
મોરબી જિલ્લામાં જરૂરી સેવાઓ અને સવલતોથી...
ભાજપ આગેવાનોની સામે મોરબી સરકારી તંત્રની ઓકાત બે કોડીની !
મોરબી:હિન્દૂનો કોઈ તહેવાર હોઈ અને સરકારી તંત્ર કે ડાભુરીયાઓ દ્વારા ખલેલ નો પોંહચાડે કે પછી રોળા નો નાંખે તો જ નવાઈ કેહવાય.
હિન્દૂ મુસ્લિમના કોઈ પણ ધાર્મિક પ્રસંગ વખતે નાટક કરવા તે તંત્ર માટે એક મુદ્દાનો કાર્યક્રમ છે ત્યારે મોરબીમાં પણ આવું જ કાંઈ ગણપતી વિસર્જન વખતે થયું કે પછી...