Sunday, September 22, 2024

મોરબીના ટીંબડી ગામેથી વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામની સીમ ન્યુ રામેશ્વર વે બ્રીજ સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામની સીમ ન્યુ રામેશ્વર વે બ્રીજ સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમતા આરોપી સલીમભાઈ ઇશાકભાઈ શેખફકીર (ઉ.વ.૨૮) રહે. કુલીનગર -૦૧ વીસી પરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર