Saturday, January 11, 2025

ટંકારામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 110 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા નગરનાકા નજીક રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧૦ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારા નગરનાકા પાસે રહેતો સીંકદરભાઈ રફીકભાઇ સંધી પોતાના રહેણાક મકાને ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આરોપીના રેહણાંક મકાને પ્રોહિ અંગે રેઈડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧૦ કિં રૂ. ૩૭,૪૦૦ના મુદ્દામાલ સાથે આરોપી સીકંદરભાઇ રફીકભાઇ ભાણુ ઉ.વ.૨૭ રહે.ટંકારા નગરનાકા પાસે તા. ટંકારાવાળાને પકડી પાડી આરોપી વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫એ-ઈ, ૧૧૬(બી) મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર