Sunday, November 17, 2024

મોરબીના વાવડી રોડ પર કપોરીની વાડી વિસ્તારમાં ઢીંચણ સમા ભરાયેલ પાણીનો નિકાલ કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં અતિભારે વરસાદના કારણે વાવડી રોડ ઉપર કપોરીની વાડી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં.

આ અંગે આ વિસ્તારના નાગરિકો દ્વારા દેવાભાઈ અવાડીયાને ફોન દ્વારા જાણ કરી રજુઆત કરતા દેવાભાઈ અને અમિતભાઈ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સાધનો જેવા કે જેસીબી જેવા સાધનો વહીવટી તંત્રના કર્મચારીઓને પુરા પાડી ૩૦ મીનીટની અંદર જ મોરબીના વાવડી રોડ પર કપોરીની વાડી વિસ્તારમાં ઢીંચણ સમા ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જે બદલ દેવાભાઈ અવાડીયા અને અમિતભાઈ ગામીનો આ વિસ્તારના તમાંમ નાગરિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર