Monday, December 23, 2024

મોરબી ફાયરની ટીમની તહેવારો દરમ્યાન ઉમદા કામગીરી; બે સ્થળોએ રેશક્યુ કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના ઢવાણા પાસે ટ્રેક્ટર પાણીમાં તણાતા 20-25 લોકો ફસાયા 

હળવદ: હળવદના ઢવાણા ગામ પાસે ટ્રેકટર નદીમાં તણાઈ જતા ૨૦-૨૫ લોકો ફસાયા હતા. તેમાં પણ અમુક લોકો તો માત્ર નદીના આ કાંઠેથી સામાકાંઠે જવા માટે જ બેઠા હતા. આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર ટીમ તથા SDRF &NDRF સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.

સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે બીજી તરફ તેહવારનો મોસમ છે ત્યારે મોરબી ફાયર તથાSDRF &NDRF સહિતની ટીમો પોતાના પરિવાર સાથે ઘરે તહેવારો મનાવવાની જગ્યાએ પોતાના જીવ જોખમમાં મૂકી રેશક્યુ કરી લોકોના જીવ બચાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે રાત્રે મોરબીના બે અલગ અલગ સ્થળે રેશક્યુ હાથ ધર ધરવામાં આવ્યું હતું જેમા ટેમ્પો રીક્ષા સાથે ફસાયેલનુ રેશકયુ કર્યું હતું તેમજ હળવદના ઢવાણા ગામ નજીક એક ટ્રેક્ટર નદી પરથી પસાર કરતી વખતે ટ્રેક્ટર પાણીમાં તણાઈ હતુ જેમાં ૨૦-૨૫ લોકો સવાર હતા અને ટ્રેકટર પાણીમાં ડૂબી જતાં ૨૦-૨૫ લોકો ડૂબ્યા હોવાની મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી તેમજ વધુ જરૂર જણાતા SDRF &NDRF ની મદદ લેવામાં આવી હતી. ચાર લોકોને બચાવી લેવાયા છે જ્યારે અન્ય લોકોની શોધખોળ હજી શરૂ છે બનાવ અંગે જાણ થતા કલેકટર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર