Friday, September 20, 2024

મોરબીમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામા કાંઠા વિસ્તારમાં શીતલ આઇસ્ક્રીમની બાજુની શેરીમાં શીવ કોમ્પલેક્ષની બાજુમાં જુગાર રમતા આઠ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શીતલ આઇસ્ક્રીમની બાજુની શેરીમાં શીવ કોમ્પલેક્ષની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો યશપાલસિંહ ક્રુષ્ણસિંહ ઝાલા ઉ.વ.૨૫ રહે- બ્લોક નં.૧૦૫ હાઉસીંગબોર્ડ મોરબી-૨, પ્રતીપાલસિંહ રાજુભા રાઠોડ ઉ.વ.૨૫ રહે- નિત્યાનંદ સોસાયટી બ્લોક નં.૪૭ મોરબી-૨, રાજદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા ઉ.વ.૨૪ રહે- વ્રુંદાવન પાર્ક મોરબી-૨, પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર ઉ.વ.૩૧ રહે- વિધ્યુતનગર મોરબી-૨, ઉદયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે-અનંતનગર સોસાયટી મોરબી-૨, જયભાઇ હીતેષભાઇ રામાનુજ ઉ.વ.૨૨ રહે- મહેંદ્રનગર જુનુગામ મોરબી, મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા ઉ.વ.૩૩ રહે-વિધ્યુતનગર મોરબી-૨, કુલદીપસિંહ વિભાજી જાડેજા ઉ.વ.૩૫ રહે-વિધ્યુતનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૫૯૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર