Wednesday, January 15, 2025

મોરબીના રવાપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક પેડ માં કે નામ'” અભિયાનને સાર્થક કરવા અને આ અભિયાનને આગળ વધારવા રવાપર ગામે માનવાધિકારના મોરબી જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ વિડજા, કાંતિભાઈ દેત્રોજા, મહામંત્રી રાજુભાઇ કાંજીયા, સંગઠન મંત્રી કાર્તિક કાલરીયા, કમલેશભાઈ, જતિનભાઈ, ચાપાણી તેમજ પુરી ટીમના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કડવા પાટીદાર વિદ્યાર્થી પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ, રવાપર ગ્રામ પંચાયતના સરપંચ નિતિનભાઈ ભટાસણા તથા સામાજિક કાર્યકર જીવરાજભાઈ ગઢીયા ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર