Thursday, February 6, 2025

મોરબીના સોખડા ગામે આધેડ મહિલા પર એક શખ્સનો હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામે આધેડ મહિલા પોતાના ઘરની પાછળ ઉંદરના દર બુરવા માટે આરોપીના ફળીયામાંથી પસાર થતા આરોપીને સારૂ નહી લાગતા આધેડ મહિલાને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો આપી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામની વતની અને હાલ મોરબી તાલુકાના સોખડા જુના ગામે રહેતા રેવીબેન ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૫૦) એ આરોપી હિતેષભાઇ કોળી રહે. સોખડા જુના ગામ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘરની પાછળ ઉંદરના દર બુરવા માટે આરોપીના ફળીયામાંથી નીકળી પાછળ જતા આરોપીને સારૂં નહી લાગતા ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી મુંઢ ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર