Thursday, February 6, 2025

મોરબીની Nexion Surface Private limited દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે 15 મી ઓગસ્ટે ભારતભરમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની નામાંકિત વિશ્વ પ્રખ્યાત સિરામિક એકમ એવું Nexion Surfaces Private Limited દ્વારા સ્વતંત્રતા પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં કંપનીના તમામ અધિકારીઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ કર્મચારીઓના બાળકો દ્વારા દેશભક્તિ ગીત તથા ભારતીય પરંપરાને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. અને અધિકારીઓ દ્વારા બાળકો‌ તથા કર્મચારીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર