Thursday, November 7, 2024

મોરબીમાં મહિલાના અંગત પળોના ફોટા અને વિડિયો વાયરલ કરી દેતા નોંધાઈ ફરીયાદ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં એક શખ્સે મહિલાના અંગત પળોના ફોટા તથા વિડીયો અને બિભત્સ વિડિયો કોલનુ રેકોર્ડિંગ તેના મોબાઈલ ફોનમાં સેવ કરી લઇ આરોપીએ ફોટો તથા વિડીયો વાયરલ કરી દીધા હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક મહિલાએ આરોપી કિશનભાઇ વસંતભાઈ બારોટ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના અંગત પળોના ફોટા તથા વિડીયો તેના મોબાઇલ ફોનમાં પાડી લઇ તેમજ ફરીયાદી તથા આરોપી વચ્ચે થયેલ બીભ્તસ વિડીયો કોલનું આરોપીએ ફરીયાદીની જાણ બહાર વિડીયો કોલનું સ્ક્રીન રેકોડીંગ કરી તેના મોબાઇલ ફોનમાં સેવ કરી લીધેલ હોય જે ફરીયાદીના પાડેલ ફોટા તથા વિડીયો આરોપીએ વાયરલ કરી દીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર