Friday, January 17, 2025

બીનવારસી બે બાઈક મુળ માલિકને પરત કરતી ટંકારા પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કરતી ટંકારા પોલીસે બે બિનવારસી મોટરસાયકલ મુળ માલિકને પરત કરી પોલીસે પોતાની ફરજ બજાવી છે.

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ/ ગુમ થયેલ ચીજવસ્તુઓ શોધી કાઢવા ટંકારા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા મીતાણા ચોકડી અને લતીપર ચોકડીએ એમ બે બીનવારસી મોટરસાયકલ મળી આવેલ હોય જેના ઈ-ગુજકોપથી સર્ચ કરતા મુળ માલીક માલિકનું નામ – ગંભીરસિંહ દોલતસિંહ સગર રહે. હળમતીયા તા.-ટંકારા જી.-મોરબી વાળાનું મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36-Q-4859 તથા માલિકનું નામ- યોગેશભાઇ જમનભાઈ પાનસુરીયા રહે. -સ્વાતીપાર્ક-૩ બ્લોક નં-૧૧૭ કોઠારીયા રોડ રાજકોટ વાળાનું મોટરસાયકલ રજીસ્ટર નં.- GJ-03-FP- 3187 વાળા મોટરસાયકલ મુળ માલીકને પરત સોંપી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને ટંકારા પોલીસે સાર્થક કર્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર