Friday, January 17, 2025

13 ઓગસ્ટના રોજ ટંકારા મામલતદાર કચેરી ખાતે કન્ડમ થયેલ વાહનની હરરાજી કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વધુ વિગતો માટે મામલતદાર કચેરીના નંબર ૦૨૮૨૨-૨૮૭૦૭૬ પર સંપર્ક કરવો

ટંકારા મામલતદાર કચેરી હસ્તકના કન્ડમ થયેલા વાહનની જાહેર હરરાજી તારીખ ૧૩/૦૮/ ૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે મામલતદાર કચેરી ટંકારા ખાતે રાખવામાં આવી છે. હરાજીમાં ભાગ લેનારે બોલેરો GJ 03 – G – 1695 વાહન માટે તળિયાની કિંમત રૂ. ૪૬,૦૦૦ રાખવામાં આવી છે. આ વાહન માટે અનામતની રકમ રૂ. ૪૬૦૦ મામલતદાર ટંકારાના નામના બેન્ક ડીડી, ટેન્ડર ફોર્મ સાથે તારીખ ૧૩/૦૮/૨૦૨૪ ના રોજ ૧૦:૩૦ વાગ્યા સુધીમાં રજૂ કરવાનો રહેશે. શરતો હ૨રાજી વખતે વાંચી સંભળાવવામાં આવશે અને તેને આધીન રહીને હરાજીની કાર્યવાહી કરવામાં આવશે વધુ વિગતો માટે મામલતદાર કચેરી નંબર ૦૨૮૨૨-૨૮૭૦૭૬ પર સંપર્ક કરવા ટંકારા મામલતદારની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર