Friday, January 17, 2025

મોરબીના અમરનગર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં આવેલ ઓમશીવ એન્ટરપ્રાઈઝ કારખાનાની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ દશરથભાઈ બાબુભાઈ કોળી ઉ.વ.૧૮ રહે. હાલ અમરનગર ગામની સીમ તા.જી. મોરબી મુળ રહે. ગામ સામખીયાળી તા. ભચાઉ જી. કચ્છવાળો અમરનગર સીમ ઓમશીવ એન્ટરપ્રાઈઝ કારખાનાની લેબર કોલોનીમાં પોતે પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં લુંગી વડે ગળેફાંસો ખાઈ જતાં દશરથભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર