Thursday, January 16, 2025

વાંકાનેર : સરતાનપર પાસે આવેલ કારખાનામાંથી 600 કિલો કોપર વાયરની 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેરના સરતાનપર ગામ પાસે નવા બનતા ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના કારખાનામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ આશરે ૪૦૦ મીટર આશરે ૬૦૦ કિં.ગ્રા. કોપર વાયર જેની કિંમત રૂ.૩,૬૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામના વતની અને હાલ મોરબી કેનાલ રોડ તપોવન રેસીડેન્સી કશ્યપ પેલેસ- ૭૦૨મા રહેતા પાર્થભાઈ અનીલભાઈ લોરીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીના કારખાનામાં રાખેલ કોપર વાયર આશરે ૪૦૦ મીટરમાં રહેલ આશરે ૬૦૦ કિ.ગ્રા. કોપર જેની કુલ કિં રૂ. ૩,૬૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર