Wednesday, October 30, 2024

મોરબીના રૂષભપાર્કમા આવતીકાલ શનીવારે ભવાઈનો કાર્યક્રમ યોજાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મુનનગર અંદર રૂષભપાર્કમા આવતીકાલ શનિવારે રાત્રે ભવાઈનો કાર્યક્રમ રાખેલ છે.

આવતીકાલ તા.૦૩/૦૮/૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે મોરબી મુન નગર અંદર રૂષભપાર્ક ખાતે ભવ્ય ભવાઈનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં બહુચર લોક ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ અને પ્રફુલભાઈ સહિતના કલાકારો વેશભૂષામાં સજ્જ થઈને ભવાઈ રજૂ કરશે. તો આ કાર્યક્રમ નિહાળવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર