Saturday, February 8, 2025

મોરબીના જુના પીપળીયા ગામે સગા ભાઈનો ભાઈ પર  છરી વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જુના પીપળીયા ગામે બે સગા ભાઇઓ વચ્ચે અગાઉ થયેલ ઝગડોના કેશનુ સમાધાન કરવાની વાત ચાલતી હોય અને ભાઈએ ના પાડતા તેનો ખાર રાખી ગાળો આપી સગા ભાઈ ઉપર ભાઈએ લોખંડના છરા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા (ઉ.વ.૫૧) એ આરોપી મહીપતસિંહ નરવીરસિંહ જાડેજા રહે. પીપળીયા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ આગઉ થયેલ ઝગડો ના કેશમા સમાધાન કરવા અવાર-નવાર કહેતા અને ફરીયાદી ના પડતા તેનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે ઝપા -ઝપી કરી ગાળો આપી તથા લોખંડના છરા વડે ફરીયાદીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર