Wednesday, October 30, 2024

હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રકમ રૂ.૧૭,૨૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસને મળેલ સંયુક્ત બાતમીના આધારે ચરાડવા ગામે તળાવની પાળ પાસે બાવળ નીચે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરતા પાંચ ઇસમો હરીભાઈ જીવાભાઈ સોલંકી ઉ.વ.૫૦, જયંતીભાઈ લવજીભાઈ મકવાણા ઉ.વ.૪૫, જીવાભાઈ જગાભાઈ મકવાણા ઉ.વ.૩૯, વશરામભાઈ લાલજીભાઈ મકવાણા ઉ.વ.૪૫ રહે. ચરાડવા તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૭,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર