Friday, September 20, 2024

પ્લાસ્ટિક ફ્રી સેનેટરી પેડ અંગે જાગૃતિ લાવતી પગભર સંસ્થાની પ્રોસ્પેક્ટ મીટ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટ: પ્લાસ્ટિકથી બનેલા સેનેટરી પેડ સામે મહિલાઓમાં જાગૃતિ લાવવાનું કામ કરતી પગભર સંસ્થા દ્વારા તાજેતરમાં પ્રોસ્પેક્ટ મીટનું આયોજન થયું હતું. જેમાં મહિલાઓ – યુવતીઓને સંસ્થાની કામગીરીથી વાકેફ કરી કોટન સેનેટરી પેડના ઉપયોગના ફાયદા જણાવવામાં આવ્યા હતા.

આ ક્રાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ – યુવતીઓએ ભાગ લીધો હતો. અને કાર્યક્રમ દરમિયાન વિવધ ગેમ્સ પણ રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રદ્ધા પંડયાએ સંસ્થાની કામગીરીની સમજ આપી હતી. આ સાથે પ્લાસ્ટિક ફ્રી સેનેટરી પેડનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ તેની માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એંકર તરીકે વૈદેહી પંડ્યાએ જવાબદારી નિભાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર