Wednesday, October 30, 2024

મોરબીના વાઘપર ગામે કારખાનામાં પાણીની મોટરથી શોર્ટ લાગતાં યુવકનુ મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં મીનરલ વર્લ્ડ કારખાનામાં ટ્રક (ગાડી) સફાઈ કરતા હતા ત્યારે પાણીની મોટરથી શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ભયલુભાઇ સામતભાઇ સોમાણી ઉ.વ-૧૮ રહે. જુના દેવગઢ (નાની બરાર) તા-માળીયા જિ-મોરબીવાળા વાઘપર ગામની સીમમાં મીનરલ વર્લ્ડ કારખાનામા ટ્રક (ગાડી) સફાઇ કરતા હતા ત્યારે પાણીની મોટરથી શોર્ટ લાગતા ભયલુભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર