Wednesday, October 30, 2024

હળવદ: લગ્નની લાલચ આપી શખ્સે સગીરાનું અપહરણ કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદમાં લગ્નની લાલચ આપી એક શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં રહેતા યુવકે આરોપી જય ભરતભાઈ ગઢવી રહે. વિદરકા તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સગીરવયની દિકરી હોવાનું આરોપી જાણતો હોવા છતાં લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદાથી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર