મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયા (ઉ.વ. 88) તે સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ મહેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયાના માતૃશ્રી તથા પત્રકાર યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા તથા ભાસ્કરભાઈ મહેશભાઈ રંગપરીયા તથા બ્રિજેશભાઈ મહેશભાઈ રંગપરીયાના દાદીમાનું તા.17-07-2024 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા.19-07-2024 ને શુક્રવાર ના રોજ સવારે 8:00 થી 10 કલાકે સ્થળ યુનીટ નં.-01 પટેલ સમાજ વાડી રાજપર ગામ મોરબી ખાતે રાખેલ છે.
100 Days intensified Campaign નો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો અને આમ દેશવાશીઓમાં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારતની ભાવના જોવા મળી રહી છે....
શ્રમ આયુકતની કચેરી, રાજ્ય સરકાર, ગાંધીનગરની સુચના અનુસાર રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રવિવારના સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી યોજાશે.
ત્યારે જે-તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંઘાયેલ...