હળવદના નવા ઘનશ્યામગઢ ગામના વતની ચેતનાબેન બીપીનભાઈ સંઘાણીનુ અવસાન
હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની ચેતનાબેન બીપીનભાઈ સંઘાણીનુ તા. ૧૪-૦૭-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું બહેનો માટે તા. ૧૮-૦૭-૨૦૨૪ ને ગુરૂવારના રોજ સમય સાંજે ૩:૦૦ થી ૪:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન નવા ઘનશ્યામગઢ ગામે રાખેલ છે તથા ભાઈઓ માટે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે હળવદના નવા ઘનશ્યામગઢ ગામે બહુચર માતાજીના મંદિર ખાતે રાખેલ છે.
લી..
પોપટભાઈ સવજીભાઈ સંઘાણી (સસરા), જયોત્સનાબેન પોપટભાઈ સંઘાણી (સાસુ), બીપીનભાઈ પોપટભાઇ સંઘાણી (પતિ), જીતેન્દ્રભાઇ પોપટભાઇ સંઘાણી (જેઠ), લતાબેન જીતેન્દ્રભાઇ સંઘાણી (જેઠાણી), જીયાંશ બીપીનભાઈ સંઘાણી (પુત્ર), શીવાની બીપીનભાઇ સંઘાણી (પુત્રી) તથા સંઘાણી પરિવારના જય શ્રી કૃષ્ણ.