મોરબી: મોરબીના માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે તારીખ ૨૦-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૯ કલાકે બોલ કળાકડ સીતારામ આશ્રમ માણેકવાડા ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ઉર્મિલા સાઉન્ડના સથવારે ભજનિક દલસુખ પ્રજાપતિ, વિજય ગઢવી, સાહિત્યકાર ભરતભાઇ પટેલ અને સાજીંદા ગ્રુપના કશ્યપ અગ્રવાત દ્વારા ભજન અને સંતવાણીની રમઝટ બોલવામાં આવશે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)