હળવદ: હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયારમાના મંદીર પાસે જમીનમાં દાટેલ ઈંગ્લીશદારૂનો કુલ કિં.રૂ.૫૭,૭૦૦/- નો મુદામાલ બિનવારસી હાલતમાં મળી આવેલ હોય જેથી અજાણ્યા ઈસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)