ટંકારા નગરપાલિકા બનાવવામાં આવતા ચીફ ઓફિસર, પાલિકાના ઈજનેર અને એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓને ટંકારા પાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેના પગલે આજે અધિકારીઓએ પોતાનો ચાર્જ સાંભળી લીધો હતો.
ટંકારા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ગિરીશકુમાર આર. સરૈયા, નગરપાલિકા ઈજનેર તરીકે વિવેકભાઈ એચ. ગઢીયા અને એકાઉન્ટન્ટ તરીકે સોનલબેન કાચાએ પોતાનો ચાર્જ સાંભળી લીધો છે

