એલીટ ગ્રુપના સ્વપ્નદ્રષ્ટા, ફાઉન્ડર અને પ્રેસિડન્ટ કલોલા સાહેબનો આજે જન્મદિવસ
એલીટ ગ્રુપના સ્વપ્નદ્રષ્ટા, ફાઉન્ડર અને પ્રેસિડન્ટ કલોલા સાહેબનો આજે જન્મદિવસ
પરિશ્રમ થકી પારસ થવામાં જ સાર છે, હાથવેંત છે આભ, અડવાની વાર છે – આ પંક્તિને જીવનમાં સાર્થક કરીને જેમણે આત્મવિશ્વાસ સાથે શિક્ષણક્ષેત્રમાં “विद्या द्विगातिया जीवनं” (Education is the second birth of life) ને સાકાર કરવા છેલ્લા 23 વર્ષથી જેમણે શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિનું બીડું ઝડપ્યું છે એવા Elite Educational Institute ના પ્રેસિડન્ટ અને મોરબી જિલ્લા ભાજપ શિક્ષક સેલના સહસંયોજક કલોલા સાહેબનો આજે જન્મદિવસ છે.
પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખીને Weakness ને Strength માં બદલાવનાર કલોલા સરના નૈતૃત્વ હેઠળ Elite Institute માં GSEB સ્કૂલ, CBSE સ્કૂલ, 11th & 12th SCIENCE & COMM. (EM & GM) તેમજ કોલેજ વિભાગમાં B.Com., B.B.A., B.C.A., B.Sc., M.Sc., D.M.L.T. અને M.Com. જેવા course ચાલી રહ્યા છે. એટલે જ તો સમગ્ર મોરબી પંથકમાં એલીટ એ વિદ્યાર્થીઓનું પ્રિય Destination બની ગયું છે.
આ ઉપરાંત નાના ભૂલકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી, આધુનિક સુવિધાઓથી સજ્જ, ઘરથી દૂર … એક બીજું ઘર એટલે કે 2nd Home Pre-School ની પણ કલોલા સાહેબે મોરબીને ભેટ આપી છે.
ટૂંકમાં કહીએ તો,
One Destination
Endless Opportunities ….
‘વૃક્ષ એ જ જીવન’ ને ચરિતાર્થ કરતું અને 1100+ વૃક્ષોથી કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતું સૌરાષ્ટ્રનું No. 1 Campus જેમાં 2000+ વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીરૂપી સ્વપ્નની ઉડાન ભરી રહ્યા છે જેનો શ્રેય કલોલા સાહેબને જાય છે.
આજે તેમના જન્મદિવસે તેમના સગાંસંબંધી, મિત્રવર્તુળ, શિક્ષણવિદ્દો, સ્ટાફ મિત્રો અને વિશાળ વિદ્યાર્થી સમુદાય તેમને દીર્ઘાયુ માટે તેમના મોબાઈલ નંબર 98254 23314 પર શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે.ત્યારે ચક્રવાત ન્યુઝ તરફ શૈલેષ કલોલા સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે