Sunday, September 22, 2024

મોરબીના વીસીપરામા જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો શંકરભાઈ માવજીભાઈ જ ઉ.વ.પ૨, વિજયભાઈ મનુભાઈ અગેચણીયા ઉ.વ.૨૮, યોગેશભાઇ સવસીભાઈ અંગેચણીયા ઉ.વ.૩૧, ગોરધનભાઈ લખમણાભાઈ પંચાસરા ઉ.વ.૫૯, સનાભાઈ મહાદેવભાઈ અગેચણીયા ઉ.વ.૬૦, ચંદુભાઇ બચુભાઇ અગેચણીયા ઉ.વ.૫૧ રહે. બધા અમરેલી રોડ, વીસીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૦,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર