મોરબીના નાની વાવડી નીવાસી પ્રિન્સ કિશોરભાઈ સુરેલીયાનુ દુઃખદ અવસાન
મોરબી: મૂળ જાજાસરના વતની અને હાલ મોરબીના નાની વાવડી નીવાસી પ્રિન્સ કિશોરભાઈ સુરેલીયા (ઉ.વ.૧૩) તે કિશોરભાઈ અમરશીભાઈ સુરેલીયાના સુપુત્ર, તથા સ્વ. અમરશીભાઈ છગનભાઈ સુરેલીયાના પૌત્ર, તથા દિલીપભાઈ અને સોનલબેનના ભત્રીજા, તથા કુનાલ અને દેવના મોટા ભાઈ, તથા ધર્મેશભાઈ રશીકભાઈ દુનાવાડીયા (ગામ :- રવાપર)ના ભાણેજનું તારીખ:-૨૩-૦૬- ૨૦૨૪ ને રવીવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગતનું બેસણું તારીખ:- ૨૭-૦૬-૨૦૨૪ ને ગુરુવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગે સમજુબા સ્કૂલ વાળી શેરી, સંકટ મોચન હનુમાનજીના મંદિરે, નાની વાવડી ખાતે રાખેલ છે .
કિશોરભાઈ મો. 9909172825, દિલીપભાઈ મો. 9898716733, ધર્મેશભાઈ મો. 9664822332
સુરેલીયા પરીવારના જય વિશ્વકર્મા.