Tuesday, September 24, 2024

મોરબીને બનાવો પ્રદુષણ મુક્ત; ઉદ્યોગોમાંથી નીકળતા HAZARDOUS WASTE કેમિકલ બેરલના નિકાલનો યોગ્ય વિકલ્પ એટલે “બેરલ બોય સર્વીસ”

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબી સિરામિક સિટી તરીકે ઓળખાય છે ત્યારે શહેર તથા જિલ્લામાં સિરામિક, પેપરમીલ, જેવા અનેક ઉદ્યોગો આવેલાં છે જે ઉદ્યોગોના એકમોમાંથી જોખમી કચોરો ઉત્પન્ન થાય છે જે એકમો દ્વારા બેરલ ભરી જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે જેનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવી રહ્યો જેના લીધે મોરબીમાં પ્રદુષણ થાય છે જેની અસર લોકો અને પર્યાવરણ ઉપર પડે છે તેમજ જમીન ઉપર નાખવામાં આવતા જમીનનુ પ્રદુષણ થાય છે. અને પ્રદુષણના લીધે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી સમસ્યાઓ સર્જાય છે તેમજ પ્રદુષણના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે.

જોખમી કચરાને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય સરકારો દ્વારા તેમજ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય સંધિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નિયંત્રિત કરવામાં આવે છે.

ત્યારે મોરબી શહેર તથા જિલ્લાને પ્રદુષણ મુક્ત બનાવવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં મોરબી શહેર તથા જિલ્લામાં આવેલા ઉદ્યોગ એકમોમાંથી નીકળતા HAZARDOUS WASTE કેમિકલ બેરલોને મનફાવે ત્યાં ફેંકી દઈ પર્યાવરણને નુકસાન કરવાનું નથી પરંતુ તેનો યોગ્ય નીકાલ કરવાનો છે અને મોરબી જીલ્લાને પ્રદુષણ મુક્ત બનાવવાનો છે ત્યારે ઉદ્યોગ એકમોમાંથી નીકળતા HAZARDOUS WASTE કેમિકલ બેરલનો યોગ્ય નિકાલ એટલે “બેરલ બોય સર્વીસ” જે આપના ઉદ્યોગ એકમોમાંથી યોગ્ય કિંમત આપી આપના યુનીટમાથી HAZARDOUS WASTE કેમિકલ બેરલ લઈ જઈ તેનો યોગ્ય નીકાલ કરી આપશે અને મોરબી જીલ્લાને પ્રદુષણ મુક્ત બનાવશે તો આજેજ સંપર્ક કરો મો:- 70165 13412 પર અને અપનાવો “બેરલ બોય સર્વીસ”. તો આવો મળી મોરબી જીલ્લાને પ્રદુષણ મુક્ત બનાવીએ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર