Sunday, October 20, 2024

માળીયા: ભેરુનાથ હોટલના સ્ટાફ રૂમમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા – હળવદ ત્રણ રસ્તા ભેરુનાથ હોટલના સ્ટાફ રૂમમુ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ કેશવલાલ હેરાજી મીણા ઉ.વ.૩૯ રહે હાલ ભૈરુનાથહોટ્લના સ્ટાફ રુમમા માળીયા-હળવદ મુળ રહે. ઢાકાવાડા તાલુકો-સરડા જિલ્લો-સંમ્બુલર (રાજ્સ્થાન) વાળા ગત તા. ૧૭- ૦૬-૨૦૨૪ના રોજ કોઇ કારણસર ભૈરુનાથહોટ્લના સ્ટાફ રુમમા ગળે ફાસો ખાઇ લેતા કેશવલાલ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર