મોરબી કરશે યોગ; 21 જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
વધુ જુઓ
મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગર જેલ હવાલે કરાયો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ...
મોરબીના પંચાસર રોડ પરથી ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબીના પંચાસર રોડ પર ફારૂકી મસ્જીદ સામે રોડ પર ઇકો કારમાંથી વિદેશી દારૂની ૫૪ બોટલો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે...
માળીયાના રોહિશાળા ગામના પાટીયા પાસેથી XUV કારમાંથી વિદેશી દારૂની 427 બોટલ ઝડપાઈ
માળીયા (મી): અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી XUV કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૨૭ કિ.રૂ.૧,૯૧,૦૫૧/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૧, ૯૧, ૦૫૧/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગીરાહે રાહે બાતમી મળેલ કે, હળવદ તરફથી એક...