Friday, October 18, 2024

મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ કચેરી હેઠળ તારીખ ૩૦/૦૫/૨૦૨૪ ના રોજ લક્ષગેસ ઇન્ડ., સેકુરા ઈન્ડ, તથા મધુવન ખેતીવાડી વિસ્તારોમાં વિજપુરવઠો રોડ વાઇડનિંગની કામગીરી માટે બંધ રહેશે.

લક્ષગેસ ઇન્ડ., સેકુરા ઈન્ડ, તથા મધુવન ખેતીવાડી સવારે ૦૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર