Friday, November 15, 2024

મોરબીમા લોડીંગ રીક્ષાના ટાયરમા આવી જતા બાળકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વીસીપરા વિજયનગરમા લોડિંગ રીક્ષાના પાછળના ટાયરમા આવી જતા બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા સુમરા સોસાયટી વિજયનગર શેરી નં -૦૧ મા રહેતા નાજીયાબેન જાવીદભાઈ સુમરા (ઉ.વ.૩૦) એ આરોપી લોડીંગ રીક્ષા નં -જીજે-૦૬-વાય-૯૨૧૩ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૫-૨૦૨૪ ના રોજ આરોપીએ પોતાના હવાલાવાળી ઠાઠા વાળી લોડીંગ રીક્ષા નંબર GJ-06-Y-9213 ના ચાલકે ગફલત ભરી રીતે માનવ જીદગી જોખમાય તે રીતે ચલાવી નિકળતા ફરીયાદીના દિકરા સુલતાન જાવીદભાઇ સુમરા ઉવ.૦૯ વાળા શેરીમાં બાળકો સાથે રમતા હોય અને દોડા દોડી કરતા હોય તે વખતે તેને રીક્ષાના પાછળના ટાયરમાં હડફેટે લેતા અકસ્માત થતા શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાથી મોત નિપજત આરોપી રીક્ષા ચાલક પોતાની રીક્ષા મુકી નાસી ગયો હતો જેથી આ બનાવ અંગે નાજીયાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર