મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે ઝેરી દવા પી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વનરાજભાઈ મગનભાઈ ચાવડા ઉ.વ.૪૮ રહે. મકનસર ગામ તા.જી. મોરબી વાળા ગત તા.૨૪/૦૫/૨૪ ના રોજ કોઇ પણ સમયે કોઇ પણ કારણસર પોતાના ઘરે દવા પી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)