Tuesday, March 4, 2025

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ સંપન્ન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા,અને ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સાથે આ કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે લીંબુ વરિયાળી સરબતનું પણ વિતરણ કરવામાં આવેલ. તદ ઉપરાંત દાતા હસુભાઈ બી. પાડલિયા તરફથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનાં માધ્યમથી એક દિવ્યાંગ ભાઈને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી.

આ ત્રિવિધ સેવાકીય પ્રોજેક્ટ લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો ત્યારે પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા. મણિલાલ કાવર લા.ભીખાભાઈ લોરીયા લા. ચંદુભાઈ કુંડારિયા લા.પી. એ. કાલરીયા લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા લા. દિપકભાઈ દેત્રોજા લા. રશ્મિકાબેન રૂપાલા તથા લિયો ઉર્વેશ માણેક, લિયો.હાર્દિક પરમાર, શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરના પુજારી ગણની જહેમતથી સંપન્ન થયો તેમ સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવેલ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર