Wednesday, March 5, 2025

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારાની ખીજડીયા ચોકડી નજીક ઈંગ્લીશ દારૂથી ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તરફથી એક સફેદ કલરની સ્વીફટ ગાડી રજીસ્ટર નંબર- GJ-10-BG-9681 ની ઇગ્લીશ દારૂની પેટીઓ ભરી ટંકારા તરફ આવતી હોય જેથી ટંકારા ખીજડીયા ચોકડીએ વોચમા રહેતા બાતમી વાળી સ્વીફટ ગાડી નિકળતા તેને રોકી ચેક કરતા ઇંગ્લીશ દારૂની બોટલો અને ચપલા મળિ કુલ કિં રૂ. ૬૭૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ કાર કિં રૂ.૩૦૦૦૦૦ મળિ કુલ કિં રૂ.૩,૬૭,૦૦૦ નો મુદામાલ તથા આરોપી ઇનાયતભાઇ ઇબ્રાહીમભાઇ મસીયા ઉ.વ- ૨૪ રહે- રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી શેરી નંબર- ૦૧ પિંજારાવાસ જામનગર તા.જી-જામનગરવાળાને પકડી આરોપી વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫એ-ઈ, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર