Wednesday, March 5, 2025

ટંકારાના છતર ગામેથી ટ્રેક્ટર – ટ્રોલીની ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ટ્રેક્ટર – ટ્રોલી ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના જસાપર ગામના વતની અને હાલ મોરબીના રવાપર ગામ ક્રિષ્ના સ્કુલવાળી શેરી ઓમકાર પેલેસ બ્લોક નં -૬૦૨મા રહેતા જયેશભાઇ અમરશીભાઈ પનારા (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૪-૨૦૨૪ થી ૨૮-૦૪-૨૦૨૪ ના દરમ્યાન અજાણ્યા આરોપીએ આ કામના ફરીયાદીની માલીકીનુ મેસી કંપનીનુ ટ્રેકટર રજીસ્ટર નં-જી.જે- ૩૬-એ.સી. -૯૫૪૩ કિ.રુ.૨,૫૦,૦૦૦/- તથા ટ્રોલી કિ.રુ.૫૦,૦૦૦/- એમ કુલ કિ.રુ.૩,૦૦,૦૦૦/- વાળુ ટ્રેકટર-ટ્રોલી ખુલ્લા મેદાનમાથી ચોરી કરી લઈ ગયો હતો જેથી ભોગ બનનાર જયેશભાઇએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર