Wednesday, March 5, 2025

મોરબીના ખાનપર ગામે હાર્ટએટેકથી યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામે હાર્ટએટેકથી યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને દ્વારકા જીલ્લાના સલાયા ગામે સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા (ઉ.વ‌.૨૯) પોતાના ઘરે બે દિવસથી આવ્યા હોય ત્યાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા અને યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ મુજબ જાણવા મળ્યું હતું .

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર